BEST DEALS

પૌવા નો ચેવડો

પાૈવા નાે ચેવડો


સામગ્રી:

  1. ૧ બાઉલ ચોખાના પાૈવા
  2. ૧/૨ કપ સીંગદાણા
  3. ૮થી ૧૦ લીમડાના પતા
  4. ૧/૨ કપ બુરું ખાંડ
  5. તેલ તળવા માટે
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૪ કપ કિસમિસ
  8. ૧ ટે. સ્પુન હળદર
  9. ૧ ટી. સ્પુન મરી પાવડર
  10. ૧ ટે. સ્પુન લાલ મરચું
  11. 2 ટે.સ્પૂન કાજુ
  12. ૨ કે.સ્પૂન બદામ

રીત:

  1. સાૈ પ્રથમ એક પેઈન માં તેલ ગરમ કરવા મુકવું ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે તેમાં પાૈવા નાખી તેને તળી લેવા. પછી તેને એક બાઉલમાં કાઢી લેવા.

    પાૈવા નાે ચેવડો રેસીપી પગલું 1ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 1ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 1ફોટો
  2. પાૈવા તળાય જાય એટલે તેમાં સીંગદાણા, કિસમિસ, લીમડાના પતા નાખી તળી લેવા. પછી તેને પાૈવા માં નાખી મિકસ કરવું

    પાૈવા નાે ચેવડો રેસીપી પગલું 2ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 2ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 2ફોટો
  3. ત્યાર બાદ એક પેઈન માં તેલ મૂકી તેમાં હળદર નાખી પાૈવા માં તેલ હળદર નું મિકસર નાખી પાૈવા પર મીઠું, લાલ મરચું, મરી પાવડર અને બુરું ખાંડ નાખી મિકસ કરવું.

    પાૈવા નાે ચેવડો રેસીપી પગલું 3ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 3ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 3ફોટો
  4. ત્યાર બાદ તેને બરાબર મિકસ કરવું. પછી સવિગ બાઉલ માં કાઢી ઉપર કાજુ બદામ નાખી સવॅ કરવું તાે તૈયાર છે પાૈવા નાે ચેવડો...

    પાૈવા નાે ચેવડો રેસીપી પગલું 4ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 4ફોટોપાૈવા નાે ચેવડો રેસીપી પગલું 4ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.