BEST DEALS

મેંગો શેક વીથ ડ્રાયફ્રૂટ્સ એન્ડ આઇસક્રીમ

મેંગો શેક વીથ ડ્રાયફ્રૂટ્સ એન્ડ આઇસક્રીમસામગ્રી:
મેંગો શેક બનાવવા માટે:
૧ કપ પાકી કેરીના ટુકડા
૨ કપ દૂધ
૧/૨ કપ ખાંડ
૨ ચમચી મલાઈ 
સર્વ કરવા માટે:
એક કપ વેનીલા આઈસ્ક્રીમ
૧/૨ કપ ડ્રાયફ્રુટ (કાજુ બદામ)
રીત:
સૌપ્રથમ મેંગો શેક બનાવવા માટે એક બાઉલમાં કેરીના ટુકડા લઈ તેમાં ખાંડ,દૂધ અને મલાઈ નાંખી બ્લેન્ડ કરી લેવું. આ રીતે મેંગો શેક તૈયાર કરવું.
ત્યારબાદ સર્વ કરવા માટે એક ગ્લાસમાં મેંગો શેક નાખી તેના પર વેનીલા આઈસ્ક્રીમ નો સ્કુપ મૂકી તેના પર કાજુ બદામ થી ગાનીશીગ કરી સર્વ કરવું તો તૈયાર છે મેંગો શેઇક વિથ ડ્રાયફ્રૂટ્સ એન્ડ આઇસક્રીમ...

4 ટિપ્પણીઓ:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.