ચોકલેટ કેન્ડી
સામગ્રી:
૧/૨ લીટર દૂધ
૧/૨ કપ મિલ્ક પાવડર
૧/૨ કપ મલાઈ
૧/૨ કપ ખાંડ
૧/૨ કપ કોકો પાવડર
૧/૪ કપ ચોકલેટ પાવડર
રીત:
સૌપ્રથમ એક બાઉલમાં મિલ્ક પાવડર, કોકો પાવડર અને ચોકલેટ પાવડર મિક્સ કરવું.
ત્યાર બાદ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરવી તે બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કોકો પાવડરનું મિશ્રણ એડ કરવું. અને બરાબર મિક્સ કરવું. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી આ મિશ્રણને ઉકાળવું.
ત્યારબાદ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવું.
ત્યારબાદ કેન્ડીના મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે મૂકવું.
ત્યારબાદ કેન્ડી ને અનમોલ્ડ કરી

Such a wonderful
જવાબ આપોકાઢી નાખોYummy😘😋😋
જવાબ આપોકાઢી નાખો