BEST DEALS

માવા રાેલ્સ

માવા રાેલ્સ

સામગ્રી:
  1. ૧ કપ મિલ્ક પાવડર
  2. ૧ કપ કાેપરાની છીણ
  3. ૧/૨ કપ બુરું ખાંડ(એલચી સાથે પીસેલી)
  4. ૨ ટે. સ્પુન દૂધ
  5. ૧ ટી. સ્પુન કેસર ફુડ કલર
  6. ૧ ટે. સ્પુન ધી
  7. સ્ટફિંગ માટે:
  8. ૧ ટે. સ્પુન બદામ
  9. ૨ ટે. સ્પુન કિસમિસ
  10. ગાનીશીગ માટે:
  11. બદામ ની કતરણ

રીત:

  1. સાૈ પ્રથમ એક બાઉલમાં મિલ્ક પાવડર, પીસેલ કાેપરાની છીણ અને બૂરૂ ખાંડ નાખી મિકસ કરવું.

    માવા રાેલ્સ રેસીપી પગલું 1ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 1ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 1ફોટો
  2. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી અને તેનાે લાેટ બાંઘવાે. પછી ઘી વાળાે હાથ કરી લાેટ ને મિકસ કરવું.પછી તેનાં ૨ ભાગ કરવા.

    માવા રાેલ્સ રેસીપી પગલું 2ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 2ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 2ફોટો
  3. ૧ લા ભાગ ને વ્હાઈટ જ રહેવા દેવાે. જયારે ૨ જા ભાગ માં કેસર ફુડ કલર નાખી બરાબર મિકસ કરવું.

    માવા રાેલ્સ રેસીપી પગલું 3ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 3ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 3ફોટો
  4. ત્યાર બાદ એક બાઉલમાં સમારેલ કિસમિસ અને બદામ નાખી મિકસ કરવું આ રીતે સ્ટફિંગ તૈયાર કરવું.ત્યાર બાદ યલાે મિકસર માં થી લૂવાે કરી તેને રાેટલી ની જેમ વણી તેનાં પર કિસમિસ નું તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી ચમચી વડે પે્સ કરવું જેથી સ્ટફિંગ બહાર ન આવે.

    માવા રાેલ્સ રેસીપી પગલું 4ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 4ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 4ફોટો
  5. પછી તેનાં રાેલ્સ વાળવા. પછી વ્હાઈટ મિકસર માં થી રોટલી ની જેમ વણવું.તેનાં પર તૈયાર કરેલ યલો રાેલ્સ મૂકી તેનાે રાેલ્સ બનાવવાે.અને બરાબર શેઈપ આપવાે.

    માવા રાેલ્સ રેસીપી પગલું 5ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 5ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 5ફોટો
  6. ત્યાર બાદ તૈયાર કરેલ રાેલ્સ પર બદામ ની કતરણ નાખી ને સિલ્વર ફાેઈલ ને કવર કરી ફી્જ માં ૧ કલાક માટે મૂકવા..

    માવા રાેલ્સ રેસીપી પગલું 6ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 6ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 6ફોટો
  7. અને પછી તેનાં પીસ કરવા. ત્યાર બાદ સવિગ ડીશ માં લઈ સવॅ કરવા. તાે તૈયાર છે નાે ગેસ માવા રાેલ્સ....

    માવા રાેલ્સ રેસીપી પગલું 7ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 7ફોટોમાવા રાેલ્સ રેસીપી પગલું 7ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.