રીંગણનો ઓળો
સામગ્રી:
- ૨ રીંગણ
- ૧ કપ લીલી ડુંગળી
- ૨ ટે. સ્પુન લીલું લસણ
- ૧ કપ ટમેટાં
- ૧/૨ કપ તેલ
- ૨ ટી. સ્પુન જીરું
- ૨ ટે. સ્પુન આદુ-મરચાં
- મીઠું સ્વાદ મુજબ
- ૨ ટે. સ્પુન લાલ મરચું
- ૨ ટે. સ્પુન ધાણા જીરું
- ૧ ટી. સ્પુન હળદર
- ૨ ટી. સ્પુન ગરમ મસાલો
- ૨ ટે. સ્પુન કાેથમીર
- ગાનીશીગ માટે:
- કાેથમીર






















ટિપ્પણીઓ નથી: