કાળા તલની ચીકી- Black Til Chikki
સામગ્રી:
- ૧ કપ કાળા તલ
- ૧ કપ ગાેળ
- ૧/૨ કાેપરાની છીણ
- ૧ ટી. સ્પુન ઘી
- ૧ ટી. સ્પુન તેલ
રીત:
સાૈ પ્રથમ એક કડાઈ માં કાળા તલ લઈ તેને શેકી લેવા. જેથી તે ચીકી માં કાચા ન લાગે. ૫-૭ મિનિટ સુધી શેકી લેવા. ત્યાર બાદ તેને બાઉલમાં કાઢી લેવા.આ જ રીતે કાેપરાની છીણ પણ શેકી લેવી.
ત્યાર બાદ એક કડાઈ માં ધી નાખી ગરમ કરવું. પછી તેમાં ગાેળ નાખી હલાવવું.અને ગાેળ નાે પાયાે બનાવવાે.
ત્યાર બાદ તૈયાર કરેલ ગાેળ નાં પાયા માં તલ ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં કાેપરાની છીણ ઉમેરી મિક્સ કરવું.



ટિપ્પણીઓ નથી: