BEST DEALS

ચોકલેટ પીઝા- Chocolate Pizza


 
 
ચાેકલેટ પીઝા રેસીપી મુખ્ય ફોટો

ચાેકલેટ પીઝા


પીઝા એ એક એવી વાનગી છે કે બઘા ને ખૂબ ભાવે છે પીઝા આપણે ઘણી ફલેવર નાં બનાવતા હાેય છીએ મે આજે ચાેકલેટ ફલેવર નાં પીઝા બનાવ્યા છે... જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે જે પીઝા લવર છે તેમને આ પીઝા ખૂબ જ ગમશે...

સામગ્રી:

  1. પીઝા બેઈઝ જરૂર મુજબ
  2. ૧/૨ કપ બટર
  3. ૧/૨ કપ ચાેકલેટ સાેસ
  4. ૧ કપ ચાેકલેટ ચીપસ
  5. ૧/૨ કપ ચીઝ છીણેલ
  6. ચાેકલેટ વમીસીલી
  7. ચાેકલેટ બાેલસ

રીત:

  1. સાૈ પ્રથમ પીઝા બેઈઝ ને ગેસ પર તવા પર કે આેવન માં બંને બાજુ ડા્ય રેાસ્ટ કરી લેવાે.આ રીતે બઘા પીઝા બેઈઝ ને તૈયાર કરવા.

  2. ત્યાર બાદ તેનાં પર બટર લગાવી પછી તેનાં પર ચાેકલેટ સાેસ અને ચીઝ છીણી ગેસ પર તવા પર બટર લગાવી પીઝા ને નીચે થી કડક કરી લેવાે.

  3. પછી તેનાં પર ચાેકલેટ ચીપસ, ચાેકલેટ વમીસીલી અને ચાેકલેટ બાેલસ થી ગાનીશીગ કરી હાેમમેઈડ માઝા સાથે સવॅ કરવું. તાે તૈયાર છે યમી ચાેકલેટ પીઝા...

    ચાેકલેટ પીઝા રેસીપી પગલું 3ફોટોચાેકલેટ પીઝા રેસીપી પગલું 3ફોટોચાેકલેટ પીઝા રેસીપી પગલું 3ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.