BEST DEALS

બટરસકાેચ મઠ્ઠાે

બટરસકાેચ મઠ્ઠાે

સામગ્રી:

  1. ૧ કપ દહીં નાે મસ્કાે
  2. ૧/૨ કપ કી્મ
  3. ૧/૨ કપ બુરું ખાંડ
  4. ૧/૮ ટી. સ્પુન બટરસકાેચ એસન્સ
  5. ચપટી બટરસકાેચ ફુડ કલર
  6. ૧/૨ કપ મિકસ ડા્યફુટ (કાજુ, બદામ, અખરાેટ)
  7. ૧ ટે. સ્પુન જેલી
  8. ગાનીશીગ માટે:
  9. અખરાેટ
  10. ટુકડા જેલી નાં

રીત:

  1. સાૈ પ્રથમ દહીં ને પાતળા કપડાં માં નાખી તેનું પાણી નિકાળી લેવું. પછી તેને કઠણ બાંધી દેવું. જેથી બઘુ જ પાણી નિકળી જાય. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લેવું.

  2. ત્યાર બાદ એક બાઉલમાં કી્મ લઈ તેને બીટ કરવું. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ દહીં નાે મસ્કાે નાખી ફરી પાછું બીટ કરવું. પછી તેમાં બુરું ખાંડ નાખી બીટ કરવું.

  3. પછી તેમાં બટરસ્કાેચ એસન્સ, બટરસ્કાેચ કલર નાખી મિકસ કરવું. પછી તેમાં જેલી નાં ટુકડા, મિકસ ડા્યફુટ નાખી મિકસ કરવું. પછી તેને ઠંડુ કરવું. ત્યાર બાદ તેને સવિગ બાઉલ માં કાઢી સવॅ કરવું તાે તૈયાર છે બટરસ્કાેચ મઠ્ઠાે....

    બટરસકાેચ મઠ્ઠાે રેસીપી પગલું 3ફોટોબટરસકાેચ મઠ્ઠાે રેસીપી પગલું 3ફોટોબટરસકાેચ મઠ્ઠાે રેસીપી પગલું 3ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.