મેંગો શેક વીથ ડ્રાયફ્રૂટ્સ એન્ડ આઇસક્રીમ
મેંગો શેક વીથ ડ્રાયફ્રૂટ્સ એન્ડ આઇસક્રીમસામગ્રી:
મેંગો શેક બનાવવા માટે:
૧ કપ પાકી કેરીના ટુકડા
૨ કપ દૂધ
૧/૨ કપ ખાંડ
૨ ચમચી મલાઈ
સર્વ કરવા માટે:
એક કપ વેનીલા આઈસ્ક્રીમ
૧/૨ કપ ડ્રાયફ્રુટ (કાજુ બદામ)
રીત:
સૌપ્રથમ મેંગો શેક બનાવવા માટે એક બાઉલમાં કેરીના ટુકડા લઈ તેમાં ખાંડ,દૂધ અને મલાઈ નાંખી બ્લેન્ડ કરી લેવું. આ રીતે મેંગો શેક તૈયાર કરવું.

Uttam
જવાબ આપોકાઢી નાખોThank u
કાઢી નાખોJorr��������
જવાબ આપોકાઢી નાખોThank u..
કાઢી નાખો