BEST DEALS

વેજીટેબલ પીઝા

વેજીટેબલ પીઝા

સામગ્રી:

  1. ૨ નંગ પીઝા બેઈઝ
  2. ૧ કપ પીઝા સાેસ
  3. ૧ બાઉલ વેજીટેબલ
  4. ૧ કપ બટર
  5. ચીઝ કયુબ જરૂર મુજબ
  6. ટાેપીગ માટે:
  7. ૧ કપ કાેબીજ
  8. ૧ કપ ગાજર
  9. ૧ કપ કેપ્સીકમ
  10. ૧ કપ ડુંગળી
  11. ૧ ટી. સ્પુન મિકસ હબ્સ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૧ ટી. સ્પુન મરી પાવડર
  14. ૧ ટી. સ્પુન આેરેગાનાે
  15. સાેસ બનાવવા માટે:
  16. ૧ બાઉલ ટામેટા પ્યુરી
  17. ૧ ટી. સ્પુન લસણ પેસ્ટ
  18. ૧ ટી. સ્પુન ચીલી ફલેકસ
  19. ૨ ટે. સ્પુન ડુંગળી
  20. ૨ ટે. સ્પુન ટાેમેટાે કેચપ
  21. ૧ ટે. સ્પુન બટર
  22. મીઠું સ્વાદ મુજબ
  23. ૧ ટી. સ્પુન મરી પાવડર
  24. ૧ ટી. સ્પુન મિકસ હબ્સ
  25. ૧ ટી. સ્પુન આેરેગાનાે
  26. સવॅ કરવા માટે:
  27. આેરેન્જ જયુસ

રીત:

  1. સાૈ પ્રથમ પીઝા સાેસ બનાવવા માટે એક પેઈન માં બટર નાખી તેમાં લસણ ની પેસ્ટ નાખી થાેડી સાંતળવી. પછી તેમાં સમારેલ ડુંગળી નાખી સાંતળવી.

    પીઝા રેસીપી પગલું 1ફોટોપીઝા રેસીપી પગલું 1ફોટોપીઝા રેસીપી પગલું 1ફોટો
  2. ત્યાર બાદ તેમાં ટામેટા પ્યુરી નાખી સાંતળવું. ટામેટા પ્યુરી બરાબર કુક થઈ જાય એટલે તેમાં મીઠું સ્વાદ મુજબ, ચીલી ફલેકસ, મરી પાવડર,આેરેગાનાે અને મિકસ હબ્સ નાખી મિકસ કરવું. પછી તેને ૭-૮ મિનિટ માટે કુક કરવું. જયાં સુધી ટાેમેટાે સાેસ ઘટ થઈ જાય અને ટાેમેટાે બરાબર કુક થઈ જાય. પછી તેમાં ટાેમેટાે કેચપ નાખી મિકસ કરવું. પછી એક બાઉલમાં કાઢી લેવું. આ રીતે પીઝા સાેસ તૈયાર કરવાે.

    પીઝા રેસીપી પગલું 2ફોટોપીઝા રેસીપી પગલું 2ફોટોપીઝા રેસીપી પગલું 2ફોટો
  3. ત્યાર બાદ ટાેપીગ બનાવવા માટે એક પેઈન માં બટર નાખી તેમાં સમારેલ ડુંગળી સાેતે કરી તેમાં કાેબીજ ચાેપ કરેલું, ગાજર, કેપ્સીકમ નાખી મિકસ કરવું.

    પીઝા રેસીપી પગલું 3ફોટોપીઝા રેસીપી પગલું 3ફોટોપીઝા રેસીપી પગલું 3ફોટો
  4. ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ મુજબ,મરી પાવડર, આેરેગાનાે, મિકસ હબ્સ અને ચીલી ફલેકસ નાખી મિકસ કરવું. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લેવું. આ રીતે ટાેપીગ તૈયાર કરવું.

    પીઝા રેસીપી પગલું 4ફોટોપીઝા રેસીપી પગલું 4ફોટો
  5. ત્યાર બાદ પીઝા બેઈઝ લઈ તેને નાેનસ્ટીક પેઈન ગરમ કરી તેનાં પર પીઝા બેઈઝ ને મુકી તેનાં પર તૈયાર કરેલ પીઝા સાેસ લગાવી પછી તેનાં પર તૈયાર કરેલ વેજીટેબલ નું ટાેપીગ કરી ઉપર થી ચીઝ છીણી.

    પીઝા રેસીપી પગલું 5ફોટોપીઝા રેસીપી પગલું 5ફોટોપીઝા રેસીપી પગલું 5ફોટો
  6. બટર લગાવી પીઝા ને બા્ઉન કલર થાય અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી થવા દેવું.

    પીઝા રેસીપી પગલું 6ફોટોપીઝા રેસીપી પગલું 6ફોટો
  7. પીઝા ને સવિગ ડીશ માં લઈ પીસ કરી ને તથા ૧ પીઝા ને આખાે સવॅ કરવાે. તાે તૈયાર છે મિકસ વેજીટેબલ પીઝા....

    પીઝા રેસીપી પગલું 7ફોટોપીઝા રેસીપી પગલું 7ફોટોપીઝા રેસીપી પગલું 7ફોટો

4 ટિપ્પણીઓ:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.