વેજીટેબલ પીઝા
- ૨ નંગ પીઝા બેઈઝ
- ૧ કપ પીઝા સાેસ
- ૧ બાઉલ વેજીટેબલ
- ૧ કપ બટર
- ચીઝ કયુબ જરૂર મુજબ
- ટાેપીગ માટે:
- ૧ કપ કાેબીજ
- ૧ કપ ગાજર
- ૧ કપ કેપ્સીકમ
- ૧ કપ ડુંગળી
- ૧ ટી. સ્પુન મિકસ હબ્સ
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ટી. સ્પુન મરી પાવડર
- ૧ ટી. સ્પુન આેરેગાનાે
- સાેસ બનાવવા માટે:
- ૧ બાઉલ ટામેટા પ્યુરી
- ૧ ટી. સ્પુન લસણ પેસ્ટ
- ૧ ટી. સ્પુન ચીલી ફલેકસ
- ૨ ટે. સ્પુન ડુંગળી
- ૨ ટે. સ્પુન ટાેમેટાે કેચપ
- ૧ ટે. સ્પુન બટર
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ટી. સ્પુન મરી પાવડર
- ૧ ટી. સ્પુન મિકસ હબ્સ
- ૧ ટી. સ્પુન આેરેગાનાે
- સવॅ કરવા માટે:
- આેરેન્જ જયુસ
રીત:
ત્યાર બાદ તેમાં ટામેટા પ્યુરી નાખી સાંતળવું. ટામેટા પ્યુરી બરાબર કુક થઈ જાય એટલે તેમાં મીઠું સ્વાદ મુજબ, ચીલી ફલેકસ, મરી પાવડર,આેરેગાનાે અને મિકસ હબ્સ નાખી મિકસ કરવું. પછી તેને ૭-૮ મિનિટ માટે કુક કરવું. જયાં સુધી ટાેમેટાે સાેસ ઘટ થઈ જાય અને ટાેમેટાે બરાબર કુક થઈ જાય. પછી તેમાં ટાેમેટાે કેચપ નાખી મિકસ કરવું. પછી એક બાઉલમાં કાઢી લેવું. આ રીતે પીઝા સાેસ તૈયાર કરવાે.




















So yummy
જવાબ આપોકાઢી નાખોKhub j saral bhasa ma samjavi do cho app
જવાબ આપોકાઢી નાખોWowwww... Yummy😋
જવાબ આપોકાઢી નાખોWow looks very yummy !!
જવાબ આપોકાઢી નાખો