BEST DEALS

ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ-Dates & Dry fruits Bolls

ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ


  1. ૧ કપ ખજૂર
  2. ૧/૨ કપ માવાે
  3. ૧ ટે. સ્પુન કાેકાે પાવડર
  4. ૨ ટે. સ્પુન ઘી
  5. ૨ ટે. સ્પુન કાેપરાની છીણ
  6. ૧/૨ કપ કાજુ-બદામ
  7. ૨ ટે. સ્પુન કિસમિસ
  8. ૧/૨ કપ દૂધ
  9. ગાનીશીગ માટે:
  10. કાેપરાની છીણ
  11. ચાંદી નાે વરખ

રીત:

  1. સાૈ પ્રથમ એક પેઈન માં ઘી લઈ તેમાં ઝીણાે સમારેલ ઠળિયા નિકાળેલ ખજૂર નાખી તેને સાંતળવાે.પછી તેમાં દૂધ નાખી ખજૂર સાે઼ફટ થાય અને દૂધ બળી જાય ત્યાં સુધી થવા દેવું. અને મિકસર લચકા જેવું થાય તેવું થવા દેવું.

    ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 1ફોટોડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 1ફોટો
  2. ત્યાર બાદ તેમાં માવાે નાખી મિકસ કરવું અને માવાે થાેડાે શેકાઈ જાય એટલે તેમાં કાેપરાની છીણ નાખી મિકસ કરવું અને તેને પણ થાેડું શેકાવા દેવું.

    ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 2ફોટો
  3. ત્યાર બાદ તેમાં કાજુ, બદામ અને કિસમિસ નાખી મિકસ કરવું. પછી તેમાં કાેકાે પાવડર નાખી મિકસ કરવું.ત્યાર બાદ તૈયાર થયેલ મિકસર ને બાઉલમાં કાઢી ઠંડુ થવા દેવું. ત્યાર બાદ તેનાં બાેલ્સ વાળવા.

    ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 3ફોટોડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 3ફોટો
  4. પછી કાેપરાની છીણ માં રગદોળી સવિગ ડીશ માં લઈ ચાંદીના વરખ લગાવી સવॅ કરવું. તાે તૈયાર છે ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ....

    ડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 4ફોટોડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 4ફોટોડેટ્સ એન્ડ ડા્યફુટ બાેલ્સ રેસીપી પગલું 4ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.