BEST DEALS

ખજુર બિસ્કીટ મિલ્ક શેઇક- Khajoor Biscuit milk shake

ખજૂર બિસ્કીટ મિલ્ક શેઇકસામગ્રી:
૧ કપ દૂધ
૮ થી ૧૦ નંગ ખજૂર
૪ થી ૫ મેરી બિસ્કીટ
૩ થી ૪ નંગ બદામ
૧/૪ કપ ખાંડ
રીત:
સૌપ્રથમ એક મિક્સર જારમાં દૂધ લઇ તેમાં ખાંડ,ખજૂર ના ટુકડા, બિસ્કીટ ના ટુકડા અને બદામના ટુકડા કરી મિક્સ કરી  ક્રસ કરી લેવું.
ત્યારબાદ સર્વિંગ ગ્લાસ માં તૈયાર કરેલ મિલ્ક શેઇક લઈ ખજૂર થી ગાર્નીશ કરી સર્વ કરવું તૈયાર છે ખજૂર બિસ્કીટ નો મિલ્ક શેઇક....

4 ટિપ્પણીઓ:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.