પનીર પરાઠા- Paneer Paratha
સામગ્રી:
- પરાઠા બનાવવા માટે
- 1 કપ મેંદો
- 1/2 કપ ઘઉંનો લાેટ
- મીઠું સ્વાદ મુજબ
- 1/2 કપ તેલ માેણ માટે
- 1/2 કપ તેલ (પરાઠા શેકવા માટે)
- 1 કપ પાણી
- 1 ચમચી ચીલી ફલેકસ
- સ્ટફીગ માટે:
- 1 કપ પનીર (ધરે બનાવેલ)
- 2 ચમચી કેપ્સીકમ સમારેલ
- 2 ચમચી કાેથમીર
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી પંજાબી ગરમ મસાલો
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી મેયાેનીઝ
- ગાનીશીગ માટે:
- ટાેમેટાે કેચપ
- મેયાેનીઝ
- લીલી ચટણી
- ચીઝ
- સવॅ કરવા માટે:
- કાેથમીર
- પનીર નું સ્ટફિંગ
- ટાેમેટાે કેચપ
- લીલી ચટણી















ટિપ્પણીઓ નથી: