BEST DEALS

ચોકો બિસ્કીટ કેક- Chocho Biscuit Cake


 ચોકો બિસ્કીટ કેક


સામગ્રી:

  1. કેક બનાવવા માટે:
  2. ૨ પેકેટ પારલે બિસ્કીટ
  3. ૧ પેકેટ ચાેકલેટ બિસ્કીટ
  4. ૧/૪ કપ બુરું ખાંડ
  5. ૧ કપ હુંફાળુ દૂઘ
  6. ૨ ટે. સ્પુન કાેકાે પાવડર
  7. ૧ ટી. સ્પુન ઈનાે
  8. ૧ ટી. સ્પુન તેલ
  9. ચપટી મેંદાે
  10. ગાનીશીગ માટે:
  11. ચાેકલેટ કલરફુલ વમીસીલી
  12. ચાેકલેટ સાેસ
  13. ચેરી

રીત:

  1. સાૈ પ્રથમ એક મિકસર ઝાર માં પારલે બિસ્કીટ નાે અને ચાેકલેટ બિસ્કીટ નાે ભુક્કો કરવાે. ત્યાર બાદ તેને બાઉલ માં કાઢવું.

  2. ત્યાર બાદ તેમાં બુરું ખાંડ નાખી મિકસ કરવું. ત્યાર બાદ તેમાં ઈનાે નાખી તેના પર હુંફાળુ દૂઘ નાખી બરાબર મિકસ કરવું. અને કેક નું બહુ જાડુ નહિ અને બહુ પતલુ નહિ એવું બેટર બનાવવું.

  3. ત્યાર બાદ પેશર કૂકર માં રીંગ અને વ્હીસલ કાઢી તેનાં પર કાઠાે મુકી તેનાં પર કેક માેલડ ને તેલ થી ગી્સ કરી મેંદા થી ડસટીગ કરીને ૧૦ મિનિટ માટે પી્હિટ કરવું.

  4. ત્યાર બાદ તેમાં કેક નું બેટર નાખી કેક ને ૩૦ થી ૩૫ મિનિટ માટે બેક કરવી. કેક બેક થઈ જાય એટલે ઠંડી પડવા દેવી.

  5. ત્યાર બાદ તેને અનમાેલડ કરી સવિગ ડીશ માં લઈ ચાેકલેટ સાેસ લગાવી કેક ને કવર કરવી. ત્યાર બાદ તેનાં પર ચેરી, ચાેકલેટ વમીસીલી થી ગાનીશીગ કરી સવॅ કરવી. તાે તૈયાર છે ચાેકાે બિસ્કીટ કેક... જે નાના માેટાં સહુ ને ભાવે અને બનાવવા માં પણ સહેલી......

    ચાેકાે બિસ્કીટ કેક રેસીપી પગલું 5ફોટોચાેકાે બિસ્કીટ કેક રેસીપી પગલું 5ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.