હક્કા નુડલ્સ- Hakka Noodles
હકકા નુડલ્સ
સામગ્રી:
- નુડલ્સ બાફવા માટે:
- ૧ બાઉલ નુડલ્સ
- ૧ બાઉલ પાણી
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ટે. સ્પુન તેલ
- નુડલ્સ બનાવવા માટે:
- ૧ બાઉલ બાફેલા નુડલ્સ
- ૨ ટો. સ્પુન તેલ
- ૧ ટે. સ્પુન લસણ
- ૧/૨ કપ ડુંગળી
- ૧/૨ કપ કાેબીજ
- ૧/૨ કપ ગાજર
- ૧/૨ કપ કેપ્સીકમ
- ૧/૨ કપ મકાઈ
- મીઠું સ્વાદ મુજબ
- ૨ ટે. સ્પુન રેડ ચીલી સાેસ
- ૧ ટે. સ્પુન સાેયા સાેસ
- ૧ ટે. સ્પુન ટાેમેટાે કેચપ
- ૧ ટે. સ્પુન નુડલ્સ મસાલો
- ૧ ટી. સ્પુન વિનેગર


















ટિપ્પણીઓ નથી: