Cremee Masti-ક્રીમી મસ્તી
ક્રીમી મસ્તી
સામગ્રી:
- ૧કપ દહીં (પાણી નિકાળેલ)
- ૧/૨ કપ કી્મ
- ૧/૨ કપ બુરું ખાંડ
- ૧ ટી. સ્પુન વેનીલા એસન્સ
- ૨ ટે. સ્પુન ચાેકલેટ ચીપસ
- ૨ ટે. સ્પુન ચાેકલેટ વમીસીલી
- ૧ ટે. સ્પુન જેલી નાંટુકડા
- ૨ ટે. સ્પુન મિકસ ડા્યફુટ (કાજુ,બદામ,કિસમિસ)
- ગાનીશીગ માટે:
- ચેરી
- ચાેકલેટ ચીપસ
- કાજુ
- ચાેકલેટ વમીસીલી
- ચાેકાે સ્ટીક
રીત:
સાૈ પ્રથમ એક બાઉલમાં દહીં પાણી નિકાળેલ લઈ તેમાં બુરું ખાંડ નાખી મિકસ કરવું. પછી તેમાં કી્મ ઉમેરી મિકસર ધટ થાય ત્યાં સુધી બીટર થી બીટ કરવું.
ત્યાર બાદ તેમાં મિકસ ડા્યફુટ, ચાેકલેટ ચીપસ, ચાેકલેટ વમીસીલી, જેલી નાં ટુકડા નાખી મિકસ કરવું.
ત્યાર બાદ તેમાં વેનીલા એસન્સ નાખી મિકસ કરવું. ત્યાર બાદ સવિગ ગ્લાસ લઈ તેમાં પહેલા જેલી નાં ટુકડા નાખી તેના પર ચાેકલેટ વમીસીલી, ચાેકલેટ ચીપસ નાખી તૈયાર કરેલું મિકસર તેમાં નાખવું.



ટિપ્પણીઓ નથી: