Mango Mastani -મેંગો મસ્તાની...
મેંગાે મસ્તાની
સામગ્રી:
- ૧ કપ મેંગાે પલ્પ
- ૧ કપ દૂઘ
- ૨ ટે. સ્પુન ખાંડ
- ૨ ટે. સ્પુન વેનીલા આઈસ્ક્રીમ
- ૨ ટે. સ્પુન મેંગાે નાં પીસ
- ગાનીશીગ માટે:
- વેનીલા આઈસ્ક્રીમ
- ચેરી
- મેંગાે નાં પીસ
રીત:
સાૈ પ્રથમ એક મિકસર ઝાર માં મેંગાે નાં ટુકડા નાખી થાેડું દૂધ (જરુર લાગે તાે) ઉમેરી તેનાે પલ્પ બનાવી બાઉલમાં કાઢી લાે.
ત્યાર બાદ એક બાઉલમાં દુઘ નાખી તેમાં મેંગાે પલ્પ, ખાંડ નાખી અને વેનીલા આઈસ્ક્રીમ નાખી બ્લેન્ડર વડે બ્લેન્ડ કરવું.




ટિપ્પણીઓ નથી: