BEST DEALS

મેંગો જામ

 
મેંગો જામ રેસીપી મુખ્ય ફોટો

મેંગો જામ


 ૧૦-૧૫ મિનિટ

સામગ્રી:

  1.  બાઉલ મેંગો પલ્પ
  2. ૧ કપ ખાંડ
  3.  લીંબુનો રસ

રીત:

  1. સૌ પ્રથમ કેરીની છાલ નીકાળી કટકા કરી મિક્સરમાં ક્રશ કરી તેનો પલ્પ તૈયાર કરો.

    મેંગો જામ રેસીપી પગલું 1ફોટોમેંગો જામ રેસીપી પગલું 1ફોટોમેંગો જામ રેસીપી પગલું 1ફોટો
  2. ત્યાર બાદ એક પેનમાં તૈયાર કરેલ કેરીનો પલ્પ એડ કરી તેમાં ખાંડ નાખી મિક્સ કરવું. અને સતત હલાવતા જવું

    મેંગો જામ રેસીપી પગલું 2ફોટોમેંગો જામ રેસીપી પગલું 2ફોટોમેંગો જામ રેસીપી પગલું 2ફોટો
  3. ત્યારબાદ તે થોડું ઘટ્ટ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું. મિક્સર ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવું

    મેંગો જામ રેસીપી પગલું 3ફોટોમેંગો જામ રેસીપી પગલું 3ફોટોમેંગો જામ રેસીપી પગલું 3ફોટો
  4. મિક્સર એકદમ ઘટ્ટ થઈ જાય એટલે કે તે બરાબર થઈ ગયું છે કે નહીં તે જોવા માટે એક ડીશમાં એક ચમચી જેટલો જામ મૂકી અને ડીસ ને આડી કરી જો જામ બરાબર થઈ ગયો હશે તો જામ નીચે રેલાસે નહિ તો સમજવું કે આપણો જામ બરાબર થઈ ગયો છે નહીતો મિક્સરને હજુ થોડી વાર ગેસ પર ચલાવતા રહેવું. મિક્સર ઘટ થઇ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર આવવા દેવો.

    મેંગો જામ રેસીપી પગલું 4ફોટોમેંગો જામ રેસીપી પગલું 4ફોટો
  5. જામ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય છે તો તૈયાર છે મેંગો જામ...

    મેંગો જામ રેસીપી પગલું 5ફોટોમેંગો જામ રેસીપી પગલું 5ફોટોમેંગો જામ રેસીપી પગલું 5ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.