ચોકલેટ ડિલાઇટ
સામગ્રી:
- ૧ કપ દહીં મસ્કાે
- ૧/૨ કપ મલાઈ
- ૧/૨ કપ બૂરું ખાંડ
- ૨ ચમચી ચાેકલેટ સાેસ
- ૧ ચમચી કાેકાે પાવડર
- ૨ ચમચી કાજુ બદામ
- ૧ ચમચી ચાેકલેટ ચીપસ
- ગાનીશીગ માટે:
- ચાેકલેટ ચીપસ
- ચાેકલેટ બાેલસ
- ચાેકલેટ વમીસીલી
- ચાેકલેટ સાેસ
રીત:
સાે પ્રથમ એક બાઉલમાં મલાઈ લઈ તેને બીટર થી બીટ કરવી.
ત્યાર બાદ તેમાં દહીં મસ્કાે અને બૂરું ખાંડ નાખી ફરી થી બીટ કરવું. પછી તેમાં કાેકાે પાવડર અને ચાેકલેટ સાેસ નાખી ફરીથી બીટ કરવું.
ત્યાર બાદ તેમાં ચાેકલેટ ચીપસ, કાજુ બદામ, ચાેકલેટ વમીસીલી નાખી મિકસ કરવું. પછી તેને ફી્જમાં ઠંડુ કરવા માટે મુકવું.




Tamari badhi j recepi saral hoi che hu sure try karish
જવાબ આપોકાઢી નાખો