BEST DEALS

અંજીર ગાજરનો હલવો


 
 
અંજીર ગાજર નાે હલવાે રેસીપી મુખ્ય ફોટો

અંજીર ગાજર નાે હલવાે


સામગ્રી:

  1. ૧ બાઉલ છીણેલ ગાજર
  2. ૧ કપ માવાે
  3. ૧ કપ ખાંડ
  4. ૧/૨ કપ અંજીર ના ટુકડા
  5. ૧ કપ દૂધ
  6. ૨ ટે. સ્પુન ઘી
  7. ૧/૨ કપ ડા્યફુટ (કાજુ, બદામ, કિસમિસ)
  8. ગાનીશીગ માટે:
  9. સિલ્વર વરખ
  10. અંજીર
  11. બદામ

રીત:

  1. સાૈ પ્રથમ એક કડાઈ માં ઘી નાખી તેને ગરમ થવા દાે.ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી મિકસ કરવું અને તેને ૫થી ૭ મિનિટ સાંતળી લેવું.

  2. ત્યાર બાદ તેમાં દૂધ નાખી મિકસ કરી ગાજર સાે઼ફટ થાય અને દૂધ બળી જાય ત્યાં સુધી થવા દેવું.

  3. ત્યાર બાદ તેમાં ખાંડ નાખી મિકસ કરી ખાંડ નું પાણી બળી જાય અને મિકસર લચકા જેવું થાય એટલે તેમાં માવો નાખી મિકસ કરવું.પછી તેમાં અંજીર નાં ટુકડા નાખી મિકસ કરવું.

  4. પછી તેમાં ડા્યફુટ નાખી મિકસ કરવું. ત્યાર બાદ મિકસર રુમ ટેમપેરચર પર આવે એટલે સવિગ બાઉલ માં કાઢી સિલ્વર વરખ, અંજીર અને બદામ થી ગાનીશીગ કરી સવॅ કરવું તો તૈયાર છે અંજીર ગાજર નાે હલવાે....

    અંજીર ગાજર નાે હલવાે રેસીપી પગલું 4ફોટોઅંજીર ગાજર નાે હલવાે રેસીપી પગલું 4ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.