BEST DEALS

તીખા ગાંઠિયા

તીખા ગાઠીયા


સામગ્રી:

  1.  બાઉલચણાનો લોટ
  2. ૨ ચમચી લાલ મરચું પાવડર
  3. ૧ ચમચી મરી પાવડર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ચપટી હળદર
  6. ૨ ચમચી ચાટ મસાલો
  7. ૧ ચમચી આમચૂર પાવડર
  8. પાણી જરૂર મુજબ
  9. ૧/૨ કપ ગરમ તેલ (મોણ માટે)
  10. તેલ તળવા માટે

રીત:

  1. સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું,લાલ મરચું પાવડર,હળદર, ચાટ મસાલો,આમચૂર પાવડર અને મરી પાવડર નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડું ગરમ હોય તેવું તેલ નું મોણ નાખવું પછી જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો.

    તીખા ગાઠીયા રેસીપી પગલું 1ફોટોતીખા ગાઠીયા રેસીપી પગલું 1ફોટો
  2. ત્યારબાદ ગાંઠિયા પાડવાના સંચામાં તેલ લગાડી અને ગાંઠિયા ની જાળી માં પણ તે લગાડી પહેલા જાડી મૂકી તેમાં તૈયાર કરેલો ગાઠીયા નો લોટ ભરી સંચા વડે ગરમ તેલમાં ગાંઠિયા પાડવા.

    તીખા ગાઠીયા રેસીપી પગલું 2ફોટોતીખા ગાઠીયા રેસીપી પગલું 2ફોટોતીખા ગાઠીયા રેસીપી પગલું 2ફોટો
  3. ગાંઠિયા ને બંને બાજુ થોડા કડક થાય અને લાઈટ બ્રાઉન કલર જે વાત થાય તેવા તળી લેવા ‌. આ રીતે ગાંઠિયા તૈયાર કરવા. ત્યારબાદ તેને એરટાઇટ ડબામાં ભરી અને સ્ટોર કરવા.

    તીખા ગાઠીયા રેસીપી પગલું 3ફોટોતીખા ગાઠીયા રેસીપી પગલું 3ફોટોતીખા ગાઠીયા રેસીપી પગલું 3ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.