BEST DEALS

મેંગો કુલ્ફી



 
 
મેંગો કુલ્ફી રેસીપી મુખ્ય ફોટો

મેંગો કુલ્ફી


સામગ્રી:

 ૧/૨ લીટર  દૂધ
  1. ૧/૨ કપ મિલ્ક પાવડર
  2. ૧/૨ કપ ખાંડ
  3. ૧ કપ કેરીનો પલ્પ
  4. ૧/૪ કપ મલાઈ

રીત:

  1. સૌપ્રથમ એક પેનમાં દૂધ ઉમેરી ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ખાંડ નાખી મિક્સ કરવું.

  2. દૂધ ઉકડવા લાગે એટલે તેમાં૧ કપ દૂધમાં ઓગાળેલ મિલ્ક પાવડર નાંખી મિક્સ કરવું. પછી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દેવું.

  3. ત્યારબાદ તેમાં મલાઈ નાંખી મિક્સ કરવું. અને દૂધ ઠંડુ થવા દેવું. દૂધ ઠંડું થઈ જાય એટલે તેમાં કેરીનો પલ્પ નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેને કુલ્ફીના મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં સેટ કરવા માટે છથી સાત કલાક મૂકો. કુલ્ફી સેટ થઈ જાય એટલે તેને અન મોલ્ડ કરી સર્વ કરવી. તો તૈયાર છે મેંગો કુલ્ફી....

    મેંગો કુલ્ફી રેસીપી પગલું 3ફોટોમેંગો કુલ્ફી રેસીપી પગલું 3ફોટોમેંગો કુલ્ફી રેસીપી પગલું 3ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.