BEST DEALS

ઓરેન્જ એન્ડ આલમન્ઙ કુકીઝ


 
 
આેરેન્જ આલમન્ડ કુકીઝ રેસીપી મુખ્ય ફોટો

આેરેન્જ આલમન્ડ કુકીઝ


સામગ્રી:

  1. ૧ કપ મેંદાે
  2. ૧/૨ કપ બટર
  3. ૧/૨ કપ બુરું ખાંડ
  4. ૨ ટે. સ્પુન આેરેન્જ જયુસ
  5. ૨ ટી. સ્પૂન આેરેન્જ ની છાલ
  6. ૧/૨ કપ બદામ ની કતરણ
  7. ૧ ટે. સ્પૂન બેકિંગ પાવડર
  8. ૧/૨ ટી સ્પૂન બેકિંગ સાેડા

રીત: 

  1. સાૈ પથમ એક બાઉલમાં મેંદાે, બેકિંગ પાવડર અને બેકિંગ સાેડા નાખી મિકસ કરી ૨ થી ૩ વાર ચાળી લેવું.

  2. ત્યાર બાદ બીજા બાઉલમાં બટર નાખી થાેડુ બીટ કરી તેમાં બુરું ખાંડ નાખી મિકસ કરી તેમાં આેરેન્જ ઝેસ્ટ નાખી બીટ કરવું.

  3. પછી ડા્ય મિકસર ને બટર વાળા મિકસર માં નાખી મિકસ કરી તેમાં બદામ ની કતરણ અને જરૂર મુજબ આેરેન્જ જયુસ નાખી લાેટ બાંઘવાે. પછી તેનાં નાના લુવા કરી કુકીઝ નાે સેઈપ આપી તેનાં પર બદામ ની કતરણ લગાવી પી્ હીટ આેવન માં ૨૫ થી ૩૦ મિનિટ માટે બાેથ સાઈડ બેક કરવું.

  4. કુકીઝ બેક થઈ જાય એટલે તેને ઠંડી થવા દેવી પછી સવિગ ડીશ માં કાઢી સવॅ કરવી... તાે તૈયાર છે આેરેન્જ એન્ડ આલમન્ડ કુકીઝ...

    આેરેન્જ આલમન્ડ કુકીઝ રેસીપી પગલું 4ફોટો


ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.