મેથી બાજરીનાં થેપલા
મેથી બાજરીનાં થેપલા
બાજરી એ હેલ્થ માટે ખૂબ સારી છે એમાં પણ શિયાળો આવે એટલે બધા નાં ધરે બાજરી માંથી વાનગી બને. શિયાળામાં બાજરી ખાવા માં આવે તો ખૂબ સારી. અને થેપલા પણ દરેક ગુજરાતી નાં ઘરમાં બનતી અને ભાવતી વાનગી છે માટે મે આજે બાજરી નાં લાેટ અને મેથીમાંથી થેપલા બનાવ્યા છે જે શિયાળામાં ખાવા માં આવે તો હેલ્થ માટે ખૂબ સારા... જેનાે ટેસ્ટ ખરેખર ખૂબ સારાે લાગે છે....
- બાજરી નાં થેપલા બનાવવા માટે:
- ૧ બાઉલ બાજરી નાે લાેટ
- ૧ કપ મેથી
- ૧ટે.સ્પુન કાેથમીર
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ટી. સ્પુન હળદર
- ૧ ટી. સ્પુન મરી પાવડર
- ૧ ટે. સ્પુન લસણ ની ચટણી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ (થેપલા શેકવા માટે)
- ગાનીશીગ માટે
- કાેથમીર
- સવॅ કરવા માટે:
- અથાણું
- દહીં




















ટિપ્પણીઓ નથી: